Thursday, 1 June 2017

અછાંદસ

ન બનવાનું બને છે!
પંખી ચિતરતાંજ પીંછું ખરે છે!
આંખની ચારણી માંથી ડહોળાયેલું જળ!
ઉજ્જડ વગડામાં વેલનું પાંગરવું!
કચડાયેલું સપનું હથેળીમાં!
ને મીંડામાં મીંડું ને એમાંય પાછું મીંડું!
(એક ની અભિલાષામાં તો નહીં?)

No comments:

Post a Comment