--------------ગઝલ--------
વાત તારી સાવ ખોટી નીકળે,
માગણી મારી અનેરી નકળે.
કૂંપળો ફૂટી અમારા દીલમા,
આજ લીલા બાગ ઘેરી નકળે.
યાદનાં સંભારણા ઘેરીવળે,
સામટા મીઠા કટોરા નીકળે.
પ્રેમ પામી સાત જન્મોનો અહીં,
લાગણીના સાત સમદર નીકળે.
ભાગ્ય મારા સાવ ખોટા હોય તો,
કંકુથાપા સાવ કોરા નકળે.
----એકલ---
કેશવ ડેરવાળીયા
No comments:
Post a Comment