Tuesday, 26 September 2017

અછાંદસ

લોકો કહે સરસ છે
તોયે હજી તરસ છે.
તૂટે અહીં તો સપના
નીચે એક ફરસ છે.
ઉઠો વહેલા જાગીને
મળવાનું વરસોવરસ છે.
કોઈનું કામ થાય જગતે
એજ તો સાચી જણસ છે.
મળતું ગયું તોય ખાલી છે
આ ખાલી એક કણસ છે.
લોહી તો વસે ઘણું ખબર "નીલ"
તોય કઠણ ઉરે ખાલી એક નસ છે.
      રચના: નિલેશ બગથરીયા
                 "નીલ"

No comments:

Post a Comment