Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
હિતેન્દ્ર હિતકર _________________________
મફતનું ઝેર જૂઓ ગજબનો શેર જૂઓ પવન ઠંડો કહેતો સજનનું શ્હેર જૂઓ અભરખો થાય મ્હેતો નયનમાં મ્હેર જૂઓ જનમજુઠો થયો એ કસબની ભેર જૂઓ અસરના થાય વાંધા અસરની લ્હેર જૂઓ
No comments:
Post a Comment