ગાલગાગા -4 આર્વતન
==================
છંદના આવા કરીને લેપડા હું ભાળવાનું ?
મલિનતાને વાપરીને નૈયડા હું ભાળવાનું ?
થોબડાની થૈ ગઈ આતૂરતા એ માડવીએ,
ફાંદવાળા દેહને આ કાતરી હું ભાળવાનું ?
નાદ શબ્દોનો કરી સૌ થાય આગળ સર્વજાએ,,
તો પછી હમ મૂછને તે વેતરી હું ભાળવાનું ?
આંખ મારી નાજુકી, નાદાન એ તો બાપડી છે,
એક માણહ માનવીને દૂરનું હું ભાળવાનું ??
માટલું મારું ગઝલનું કાચુ છે ને કાચુ રઇયું,
મંચ નામે "પીયુ"ને કશુયે નથી પણ ભાળવાનું ?
○○○○ પિયુ પાલનપુરી "નરોત્તમ"
લેખન તા. 10 / 01 / 2018 ○○
No comments:
Post a Comment