Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
🌷હાઇકુ પંચમ્🌷
ખીલ્યું કેડીએ હારબંધ સૌંદર્ય , થૈ પનિહારી.
રાતો સૂરજ ઊંટ પગલાં જુઓ! રણે છે સંધ્યા
કળકળ ને, છબછબે વહ્યું એ, તો બાળપણ.
સુંદર કળી; ફૂલો, ખુશ્બુ સભર તારુ મુખડું
સાત રંગ છે, આઠમો અદ્રશ્ય છે! બે હોઠ વચ્ચે.
સંદીપ ભાટીયા
No comments:
Post a Comment