કવિતા
વસંતના આગમન નિમિતે
આવી વસંત.
વસંત ની પાળે બેસી ગીત કોયલનાં ગાઉં,
ભમરા જેમ ગુંજન કરું ને પતંગિયાની પાંખોમાં પેસું
ડાળી ડાળી ફૂલે ફૂલે ભ્રમણ કરતી જાઉં. --------વસંત.
ફૂપણ સાથે મસ્તી કરતી,
ઉપર નીચે , નીચે ઉપર ગોળ ગોળ બસ ફર્યા કરતી,
પાંદળાના પાલવ પર સુતી .--------- વસંત.
વીસ થયાં પૂરાં ને બેઠું એક્વીસમુ , નવું નવું ઉગે પાંદડું જોઇ લાગે વસમું વસમું,
કઇ છે આ ભાષા બધું લાગે અઘરું અઘરું. -------
વસંત.
ચોપડા મુકયા કોરાણે આવે ભલે પરીક્ષા ,
વરસમાં તો ત્રણ ત્રણ આવે વસંત આવે એક,
નશે નશ ઉંનમેશ જગાવે કરાવે ઉઠબેસ. ------
વસંત------
દિલીપ ઠકકર
આદિપુર
No comments:
Post a Comment