ઇશ્વર દેશે કંઇ દસ્તક તુને!,
તુ છોડીદે ભઇ તારા હું ને.
સઘળુ અહીંનું અહીં રહેવાનું,
આપી વળી તું જાય છે કુ ને.
ઉછેરવાના તડકા એ ખોટા,
બળવાનું એકલી એ લુ ને.
સ્મશાન સુધીના સૌ સંગાથો,
પછી પંખી ઉડે જો! ફરર ફૂને.
હજાર વાનાનો એકજ રસ્તો,
જવાનું છે બધાને પાટે જૂને.
મુકેશ કાનાણી 'નાકામ'
No comments:
Post a Comment