ગુલાબી ગુલાબી ઠંડી ,
ઉનાળો જાણે સાવ આવ્યો નથી.
જરા તરા ગરમાટા વાળી હૂંફ.
મનગમતી વ્યકિત નુ ખેંચાણ.
ભિંજવે ગ્રીષ્મનો તડકો,
પણ તારા સ્પશઁ થી
ભિંજાવું ગમતીલું
આવ તું મારી પાસ ,
એક પળ માટે,
લાખ લાખ જનમોનો પ્રેમ
આપું ક્ષણે ક્ષણે.
જન્મો જન્મના બંધન
જન્મો જન્મની આશ.
મીના માંગરોલિયા.
No comments:
Post a Comment