કેટલા મહિનાના
અબોલાને અંતે ,
ધરાએ આભ ને પૂછ્યું ,
કેમ છે ?
તું ઠીક તો છે ને ?
મને યાદ કરશ કે નઈ ?
આભલા તારી યાદ માં હું
સુકાઈ ગઈ ....હવે
તો આવી મને પ્રેમથી
ભીંજવ
અને
ત્યાં તો
આભ ની
આંખોમાંથી
તો અનરાધાર .............
આશિષ અઘેરાં "મુસાફિર"
No comments:
Post a Comment