Tuesday, 8 August 2017

ગીત

ભાઈબંધી નું ગીત
્્્્ ્્્ ્્્ ્્્

ડૉ .સત્યમ બારોટ

જેની દોસતી બાળક જેવી છે,
જેની દુશ્મની બાળક જેવી છે .

જેની વાતમાં કોઇ ફંદ નથી,
જેની લાગણીઓમાં છંદ નથી ,
જેના ઝઘડામાં બચપન નથી ,.
એની દોસ્તી, દોસ્તીના જેવી નથી .

જેની વાત સમજવા જેવી છે ,
એની જિંદગી દેવના જેવી છે ,
એના શબ્દોમાં શતરંજ નથી,
એનો માર ખાવાનો રંજ નથી, ,

એ ભાઇબંધની પણ ભાઇબંધી ,.
જાણે કૃષ્ણ-સુદામા જેવી છે .

ડૉ .સત્યમ બારોટ
૯૯૦૪૬ ૧૨૫૧૭
૮૪૮૭૯૪૮૧૫૮
્્્.  ્્્્.  ્્્

No comments:

Post a Comment