Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
શુભ સવાર..જય ભોલે...
સોળ કળાએ.. શોભે પ્રસન્નભાનું.. ઓસની ઓથે...
લાવી છે આજ.. નવો એ ઉપહાર.. આજની ઘડી...
ખીલ્યા છે આજ.. કાંઈક નવા પુષ્પો.. શુભ સવારે...
કહું છું સૌને.. હ્રદય પૂર્વક હું.. જય શ્રીકૃષ્ણ...jn
No comments:
Post a Comment