મારે આકાશમાં ઉડવું છે (૨)
મારે આકાશમાં વિહરવું છે (૨)
પંખીની જેમ કિલ્લોલ કરતાં
આગિયાની જેમ વિહરતાં...
તારાની જેમ ટમટમ વું છે
સૂરજની જેમ પ્રકાશવું છે.
ફુગ્ગાની જેમ ઉંચે ઉંચે ઉડવું છે
ક્ષિતિજની જેમ પથરાવું છે.
મારે આકાશમાં ઉડવું છે (૨)
મારે આકાશમાં વિહરવું છે. (૨)
બીના શાહ.
મુંબઈ.
No comments:
Post a Comment