આ રચના સ્પર્ધા માટે છે..
દુઃખ ના આંસુ.
પસારીને પાંખો ગગન ઉડ્તો મેઘ વદ્તૉ
અહા મારી પ્રિયા વસુ મતિ તુણુ રુદન સુણુ
નહિ નામા અએવા વ્યથિત રદ્દ્ય સૂર પૂરતું
મુંજાતુ આ બેસ્યુ રદ્દય પણ અે નહિ સહી શકે
હતી દોડી જ્યારે ઊભી હતી અહા !યૌવન તીરે
મધુરા અે હાસ્યે જગ નચ્વ્તી દેવી બનતા
વિના કાલિ આભા ભ
ભ્ભ્ક ઉંઘી ?તી જીવન ની
સુગંધી અે શ્વાસે જગ ભૂલ્તૂ તુ તે સ્વ્પ્ને..
નહી દેખૂ અએના દૂખિત રદયે ઘાવ પડતા
અમે અએને દુખે વ્યથિત બનવા જીવ જગત ના
વિચાર્યુ જ્યારે અે રદ્દ્યે થ્ડ્ક્યુ કૅય દુખી થય
અને અે સઁતાપે નયન જ છલકાય અર્જ્ય્ય ભર્યા...
કરે આજીજી અે મહી તૂટી ગયું છે રદ્દય આ
અહેરાવ્તી આત દુઃખી દુઃખી બનેકા મનન થી
રડે આંભે સ્વામી ચમકી જબ્રિ અે વધુ રહી
ત્યજી ક્રૂશ્હ કાયા હસ્તી કુદરતી બાલ બની ..............
ઈશા પંડ્યા...............
No comments:
Post a Comment