Friday, 16 June 2017

૫, સાઈજીકી

(1)
પાંખો ફફડાવી
ઉડી ગયું
આભે
જુઓ નવલો નજારો

(2)
પાંદડે પાંદડે
ઓસબિંદું
ચાલ
સૂરજ દીવા કરીએ

(3)

વાગે છે કાયમી
તળેટીમાં
પેલા
નરસિંહના મંજીરા

(4)

વાસણ ખખડે
રસોડામાં
પછી
અંગારા તિખારા ઉડે

અદિશ

No comments:

Post a Comment