Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
હાઇકુ: લીલા પાનની ભીનાશને જોઈને જાગી લાગણી
2, ઝાંખા ફાનસે વાંચતી કુમારિકા જ્ઞાને પ્રકાશી
3, સૂર્ય પ્રકાશે સુતેલા ગિરિવરો જાગી ઉઠ્યા
4, જીવનરણે માતાના વ્હાલ કેરી વીરડી મળી
No comments:
Post a Comment