Thursday, 22 March 2018

ગઝલ

નથી દવા કામ કરતી કે
નથી દુવા કામ કરતી હવે .
દર્દો ની વાત તો દિલે ફરી
કાયમ હોઠે વહેતી .
એતો ખુદા ના દરબારે થી
પણ પાછી ફરતી .
વાગી કાળજડે નીત અમારા
આંખો ની ધારે વહેતી .
પડેલા ડાધ લુછવા આંગળી
રોજ ગાલે અમારા ફરતી .
લહેરો પણ રોજ કિનારે થાકી
"સાગર" માંજ પાછી ફરતી .

- ચેતન પટેલ (સાગર)

No comments:

Post a Comment